Privacy Policy

Last Update : May 2026

૧. અમારા વિશે

mocktest.jjglobalwebnest.com પર આપનું સ્વાગત છે. આ વેબસાઇટના એડમિન અને ઓથર Kumar છે. અમારી વેબસાઇટ પર આવતા વિદ્યાર્થીઓ અને યુઝર્સની પ્રાઇવસી (ગોપનીયતા) અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે બાબતે અમે કટિબદ્ધ પણ છીએ. આ પ્રાઇવસી પોલિસી પેજમાં અમે કઈ કઈ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કેવી રીતે અને શા માટે કરીએ છીએ તેની વિશેની વિગત આપવામાં આવી છે.

જો તમારી પાસે અમારી પ્રાઇવસી પોલિસી વિશે કોઈ વધારાના પ્રશ્નો હોય, તો તમે અમારો સંપર્ક કરી અમને જણાવી શકો છો.

૨. અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ? (Information We Collect)

જ્યારે તમે અમારી વેબસાઇટ પર મોક ટેસ્ટ (Mock Test) આપવા માટે રજીસ્ટ્રેશન કરો છો અથવા અમારો સંપર્ક કરો છો કે અમારી વેબસાઇટની મુલાકાત લો છો ત્યારે અમે નીચે મુજબની માહિતી એકત્રિત કરી શકીએ છીએ:

વ્યક્તિગત માહિતી: તમારું નામ, ઇમેઇલ આઈડી (Email ID) અને યુઝરનેમ.

ટેસ્ટ ડેટા: તમે આપેલી મોક ટેસ્ટના સ્કોર, સાચા-ખોટા પ્રશ્નોની વિગત અને લીડરબોર્ડ (Leaderboard) માટેનો ડેટા.

લોગ ફાઇલ્સ (Log Files): અન્ય તમામ વેબસાઇટ્સની જેમ, અમે પણ લોગ ફાઇલોનો ઉપયોગ કરીએ છીએ. જેમાં આઇપી(IP) એડ્રેસ, બ્રાઉઝરનો પ્રકાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર(ISP), તારીખ અને સમય, અને પેજ વ્યુઝનો સમાવેશ થાય છે. આ માહિતીથી કોઈ વ્યક્તિગત ઓળખ છતી થતી નથી.

૩. તમારી માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે અને શા માટે કરીએ છીએ?

અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરીએ છીએ:

(૧) તમારા માટે મોક ટેસ્ટનું રિઝલ્ટ અને સ્કોરકાર્ડ જનરેટ કરવા માટે.

(૨) વેબસાઇટ પર વિદ્યાર્થીઓ વચ્ચે રેન્કિંગ (Leaderboard) બતાવવા માટે.

(૩) વેબસાઇટની સ્પીડ, સિક્યોરિટી અને યુઝર અનુભવને વધુ સારો બનાવવા માટે.

(૪) નવી મોક ટેસ્ટ અથવા સરકારી ભરતીને લગતી જરૂરી અપડેટ્સ જરૂર જણાયે ઇમેઇલ દ્વારા મોકલવા માટે.

૪. ગૂગલ એડસેન્સ અને કૂકીઝ (Google AdSense and Cookies)

ભવિષ્યમાં અમારી વેબસાઇટ પર જાહેરાતો (Ads) બતાવવા માટે અમે Google AdSense નો ઉપયોગ કરી શકીએ છીએ.

(૧) ગૂગલ (Google) એક થર્ડ-પાર્ટી વેન્ડર તરીકે અમારી સાઇટ પર જાહેરાતો દર્શાવવા માટે કૂકીઝ (Cookies) નો ઉપયોગ કરે છે. જે Google AdSense Policy નો એક ભાગ છે.

(૨) ગૂગલ દ્વારા DART કૂકી નો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તે અમારા યુઝર્સની મુલાકાતોના આધારે તેમને યોગ્ય જાહેરાતો બતાવી શકે.

(૩) યુઝર્સ ગૂગલની એડ અને કન્ટેન્ટ નેટવર્ક પ્રાઇવસી પોલિસીની મુલાકાત લઈને DART કૂકીના ઉપયોગને નાપસંદ (Opt-out) કરી શકે છે.

અમારી વેબસાઇટ પરના થર્ડ-પાર્ટી એડવર્ટાઇઝર્સ દ્વારા વપરાતી કૂકીઝ પર અમારું કોઈ નિયંત્રણ નથી.

૫. બાળકોની માહિતી (Children's Information)

અમારી પ્રાથમિકતાનો બીજો ભાગ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે બાળકો માટે સુરક્ષા ઉમેરવાનો અને સારી બાબતો માટે ઉપયોગી થવાનો છે. અમારી વેબસાઇટ મુખ્યત્વે સરકારી ભરતીની પરીક્ષાઓ (Competitive Exams) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે. અમે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી જાણી જોઈને કોઈ પણ વ્યક્તિગત ઓળખ છતી થાય તેવી માહિતી એકત્રિત કરતા નથી.

૬. શરતો અને સંમતિ (Consent)

અમારી વેબસાઇટ mocktest.jjglobalwebnest.com નો ઉપયોગ કરીને, તમે આથી અમારી પ્રાઇવસી પોલિસી સાથે સંમત થાઓ છો અને તેના નિયમો સ્વીકારો છો જે બાબતની તમને જાણ છે તેવું સ્વીકારી લેવામાં આવે છે.

૭. અમારો સંપર્ક કરો (Contact Us)

જો તમને આ પ્રાઇવસી પોલિસી અંગે કોઈ શંકા કે પ્રશ્ન હોય, તો તમે નીચે આપેલા માધ્યમથી અમારો સંપર્ક કરી શકો છો:

ઓથર: Kumar
વેબસાઇટ: mocktest.jjglobalwebnest.com
ઇ-મેઇલ:

Scroll to Top