Disclaimer

Last Update : May 2026

૧. અમારા વિશે

mocktest.jjglobalwebnest.com પર આપનું સ્વાગત છે. આ વેબસાઇટના ઓથર અને સંચાલક Kumar છે. અમારી વેબસાઇટનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને નીચે આપેલ અમારી વેબસાઇટ સંબંધિત સામાન્ય સુચનાઓ (Disclaimer) ધ્યાનપૂર્વક વાંચી લેવા અનુરોધ છે.

૨. શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે (Educational Purpose Only)

અમારી વેબસાઇટ પર આપવામાં આવતી તમામ મોક ટેસ્ટ (Mock Test), પ્રશ્નોત્તરી (Quiz), અને અન્ય શૈક્ષણિક સામગ્રી માત્રને માત્ર વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન (General Knowledge) અને પરીક્ષાની તૈયારીના અભ્યાસ માટે જ છે. આ સામગ્રીનો હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેક્ટિસ કરાવવાનો છે. જેથી કરીને વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય.

૩. સરકારી સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. (No Official Government Affiliation)

અમે અહીં સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે mocktest.jjglobalwebnest.com એ કોઈ સરકારી વેબસાઇટ નથી અને અમારો કોઈ પણ સરકારી વિભાગ, મંડળ (જેમ કે GPSC, GSSSB) કે સરકારી સંસ્થા સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ નથી. અહીં અમે માત્ર મોડેલ પેપર અને અગાઉ મંડળ તેનાજ બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષાના પ્રશ્નપત્રોને આધારે ઓનલાઈન ટેસ્ટ પ્રદાન કરવામાં આવે છે. ટૂંકમાં અહીં પ્રસિદ્ધ કરવામાં આવતી માહિતી સરકારી ભરતી લક્ષી માહિતીને અનુરૂપ સરળ શબ્દોમાં સમજી શકાય તેવા સ્વરૂપે પ્રદાન કરવામાં આવે છે.

અમે કોઈ પણ સરકારી નોકરી આપવાનો કે ભરતી પ્રક્રિયામાં સત્તાવાર ભાગ લેવાનો દાવો કરતા નથી. અમે માત્ર પરીક્ષા લક્ષી યોગ્ય તૈયારી કરવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ.

૪. માહિતીની ચોકસાઈ (Accuracy of Information)

અમે અમારી મોક ટેસ્ટના પ્રશ્નો અને જવાબોને સચોટ અને અપ-ટુ-ડેટ રાખવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. તેમ છતાં, સરકારી પરીક્ષાઓના સિલેબસ કે જવાબોમાં સમય જતાં ફેરફાર થઈ શકે છે. તેથી, અમારી વેબસાઇટ પરની કોઈ પણ માહિતી 100 % સાચી જ હશે તેની અમે કોઈ કાયદેસર ગેરંટી આપતા નથી. જે માહિતી અમારી વેબસાઇટ ઉપર આપવામાં આવે છે તે કયા સમયે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તે ચકાસયા પછી કોઈ પણ સત્તાવાર નિર્ણય લેતા પહેલાં વિદ્યાર્થીઓએ સંબંધિત સરકારી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને માહિતીની ચકાસણી કરી લેવી.

૫. થર્ડ-પાર્ટી લિંક્સ (External Links)

અમારી વેબસાઇટ પર યુઝર્સની સુવિધા માટે અન્ય ઉપયોગી વેબસાઇટ્સ (જેમ કે સત્તાવાર સરકારી ભરતીની લિંક્સ) હોઈ શકે છે. આ બહારની વેબસાઇટ્સ પર અમારું કોઈ નિયંત્રણ નથી. તેથી, તે સાઇટ્સની સામગ્રી અથવા તેમની પ્રાઇવસી પોલિસી માટે અમે જવાબદાર નથી. જેના માટે જે તે વેબસાઇટ ઉપર જઈ તેની પોલિસીનો અભ્યાસ કરી લેવો.

૬. જવાબદારીની મર્યાદા (Limitation of Liability)

આ વેબસાઇટ પર આપેલી મોક ટેસ્ટ કે માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ પ્રકારના નુકસાન, ભૂલ કે ગેરસમજ માટે વેબસાઇટના ઓથર (Kumar) કે આ સાઇટ કોઈ પણ રીતે કાયદેસર રીતે જવાબદાર રહેશે નહીં. વેબસાઇટનો ઉપયોગ તમે તમારી સ્વેચ્છાએ અને પોતાની જવાબદારી પર કરો છો જેથી કોઈ પણ પ્રકારના વિવાદીત પ્રશ્નોના જવાબ આપવા અમો બંધાયેલા નથી.

૭. સંમતિ (Consent)

અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આથી અમારા ડિસ્ક્લેમર સાથે સંમત થાઓ છો અને તેની શરતો સ્વીકારો છો. જેના માટે અલગથી કોઈપણ પ્રકારની સંમતિ માંગવામાં આવશે નહીં.

Scroll to Top