About Us

About Us (અમારા વિશે)

Last Update : May 2026

૧. અમારા વિશે

mocktest.jjglobalwebnest.com પર આપનું સ્વાગત છે!

અમારી આ વેબસાઇટના સ્થાપક અને ઓથર Kumar છે. અમે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક અને સરકારી ભરતીની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેના પ્રયાસ રૂપે અમે આ ઓનલાઇન મોક ટેસ્ટ (Mock Test) પ્લેટફોર્મની શરૂઆત કરી છે. જેમાં હાલ કામચલાઉ ધોરણે મફત મોક ટેસ્ટ અમે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવીએ છીએ.

અમે વ્યવસાયે પાર્ટ-ટાઇમ કન્ટેન્ટ ડેવલપર (Part-Time Content Developers) છીએ અને શૈક્ષણિક તેમજ ડિજિટલ કન્ટેન્ટ નિર્માણમાં બહોળો અનુભવ ધરાવીએ છીએ.

૨. અમારો હેતુ (Our Mission)

આજના ડિજિટલ યુગમાં સરકારી નોકરી મેળવવી એ ખૂબ જ પ્રતિસ્પર્ધાત્મક બની ગયું છે. આવા સમયમાં સરકારી ભરતી માટેની પરીક્ષા લક્ષી તૈયારી પણ ખુબજ ખર્ચાળ બની રહેલ છે, આવા સમયમાં અમારો મુખ્ય હેતુ ગુજરાતના દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને, પછી તે ગામડામાં રહેતો હોય કે શહેરમાં, તેને ઘરે બેઠા જ બિલકુલ મફત (Free) અને ગુણવત્તાયુક્ત મોક ટેસ્ટ મળી રહે તેવી વ્યવસ્થા પ્રદાન કરવાનો છે. જેથી તેઓ પોતાની તૈયારીનું સાચું મૂલ્યાંકન કરી શકે અને જરૂર જણાય તે વિષય કે ક્ષેત્રમાં જરૂરી સુધારો કરી શકે.

૩. અમારો અનુભવ અને ટેસ્ટ બનાવવાની પદ્ધતિ

અમે કોઈ પણ મોક ટેસ્ટ એમ જ ઓનલાઇન મૂકતા નથી. અમારી ટેસ્ટ પાછળ અમારો વર્ષોનો અનુભવ અને સખત મહેનત જોડાયેલી છે:

(૧) પરીક્ષા પદ્ધતિનો ઊંડો અભ્યાસ: સરકારી ભરતીમાં લેવાતી વિવિધ પરીક્ષાઓ (જેમ કે GPSC, GSSSB, CCE, પોલીસ ભરતી, પંચાયત ક્લાર્ક વગેરે) ની બદલાતી પેટર્ન અને સિલેબસનો અમે બારીકાઈથી અભ્યાસ કરીએ છીએ.

(૨) અનુભવના આધારે પ્રશ્નોનું ચયન: ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષાઓના અમારા અનુભવો અને પ્રશ્નપત્રોના વિશ્લેષણના આધારે જ અમે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પ્રશ્નો મોક ટેસ્ટમાં ઉમેરીએ છીએ.

(૩) ચોકસાઈ અને ગુણવત્તા: દરેક પ્રશ્ન અને તેના ઓપ્શન્સ વિદ્યાર્થીઓને ઓરિજિનલ પરીક્ષા જેવો જ અનુભવ આપે તે રીતે કન્ટેન્ટ ડેવલપ કરવામાં આવે છે.

(૪) અધ્યતન માહિતી પ્રદાન: અમે પ્રદાન કરતાં માહિતી વર્તમાન પરિસ્થિતી ને અનુરૂપ તેમજ વર્તમાન પરીક્ષા પદ્ધતિને અનુરૂપ માહિતીને આધારે મોક ટેસ્ટ પ્રદાન કરીએ છીએ.

(૫) માહિતી માટેના સ્ત્રોત: અમે માહિતી પ્રદાન કરવા માટે માત્ર કોઈ એક ક્ષેત્ર કે સ્ત્રોત ઉપર નિર્ભર ન રહેતા અનેક જગ્યાએથિ અને પ્રચલિત ફેકલ્ટી પાસેથી માહિતી એકઠી કરીને તેમજ તેનું વિશ્લેષણ કરીને જરૂરી અને ઉપયોગી માહિતી પ્રદાન કરીએ છીએ.

૪. અમારી અન્ય સેવાઓ (Our Network)

તમને જણાવી દઈએ કે ઓનલાઇન મોક ટેસ્ટ ઉપરાંત, અમે વિદ્યાર્થીઓને સરકારી ભરતીની તમામ નાની-મોટી અપડેટ્સ સમયસર આપવા માટે પણ સક્રિય છીએ.

અમારી ઓફિશિયલ મેઈન વેબસાઇટ [www.gujaratgovtjob.com]. પર અમે નીચે મુજબની સેવાઓ પ્રદાન કરીએ છીએ.

(૧) ગુજરાત સરકારની નવી આવનારી તમામ સરકારી ભરતીઓ (Latest Govt Jobs) ની સચોટ માહિતી આપીએ છીએ.

(૨) પરીક્ષાના કોલ લેટર, સિલેબસ અને રિઝલ્ટની તાજા અપડેટ્સ પૂરી પાડીએ છીએ.

(૩) તે વેબસાઇટ પર પણ વિદ્યાર્થીઓ માટે જરૂરી મટીરીયલ અને મોક ટેસ્ટ ઉપલબ્ધ કરાવીએ છીએ.

(૪) આ સિવાય અમે આવી સરકારી ભરતી વિષયક કોઈ પ્રશ્ન હોય તો તેના ઉકેલ માટે પણ અમે મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ.

૫. વિદ્યાર્થીઓને અમારી સલાહ

અમે કન્ટેન્ટ ડેવલપર્સ તરીકે હંમેશા શ્રેષ્ઠ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે દરરોજ અહીં આવીને મોક ટેસ્ટ આપો તેમજ તમારા આવા જરૂરિયાતમંદ એટ્લે કે આવી તૈયારી કરતાં મિત્રો સાથે અમારી માહિતી શેર કરો, તમારા સ્કોરને સુધારો અને સરકારી નોકરી મેળવવાનું તમારું સ્વપ્ન સાકાર કરો.

૬. અમારો સંપર્ક કરો (Contact Us)

જો તમારી પાસે અમારા માટે કોઈ સૂચન હોય અથવા તમે અમારો સંપર્ક કરવા માંગતા હોવ, તો અમારા Contact Us પેજ દ્વારા અથવા સીધા જ ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો

 અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર! 

ઓથર: Kumar
વેબસાઇટ્સ:
mocktest.jjglobalwebnest.com (Mock Test Portal)
www.gujaratgovtjob.com (Govt Job Updates Portal)

Scroll to Top